સનસેટ વિલા - ભાગ - ૩

(100)
  • 5.3k
  • 4
  • 2.9k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત રજની ને નોનવેજ ખાતી જોઈ નવાઈ પામી જાય છે , એને પરસેવો વળી જાય છે અને એ ઉપર બગીચા મા જાય છે. જેવો એ બગીચા મા પહોંચે છે કે સામે જોઈને એ ચોંકી જાય છે હવે જોઈએ આગળ. મોહિત થોડીવાર કશુ જ બોલતો નથી એ એકધારી નજરે સામે જોયા જ કરે છે. જેને જે જોયા કરે છે એ રજની હોય છે. રજની હિંચકા પર બેઠેલી હોય છે. મોહિત વિચારે છે કે નીચે રજની મારી સાથે જ હતી