સનમ તારી કસમ - (ભાગ ૬)

  • 6.1k
  • 1
  • 1.8k

નીલને નીકળેલો જોઈને પાછળ બીટ્ટી અને બોડો પણ નીકળ્યા,અબે બિટ્ટી ડર લગ રહા હે !કિસ બાત સે ?? બીટ્ટી એ પૂછ્યું,કુરેશી કો માર ડાલા...અબ ઇસકી આદત દાલ દે તું,શાની આદત ભાઈ??હવે આ બધું આપણે બન્ધ કરી દઈએ આ સારું નથી યાર ક્યાં સુધી આમ આપણે ખૂન કરતા રહીશું? પોતાને માફ ક્યારે કરવાના??અભી યહા સે ચલ બાદ મેં સોચતે હે.ત્રણે પોતાની કાર સુધી આવી ગયા અને ફટાફટ નીલ એ કાર ચાલુ કરી દોડાવી મૂકી.નીલ એ પાછળ જોઈને મોઢા પર આંગળી મૂકી કઈપણ ન બોલવા ઈશારો કર્યો. બોડો ના સમજ્યો નીલ શુ કહેવા માંગતો હતો અને કંઈક બોલવા જતા જ