Detective Dev - 1

(35)
  • 5.7k
  • 3
  • 2.6k

દેવ, આ સિચવેશન તો નથી, પણ મારે તને કંઈક કહેવું છે!!! કોઈ પુરાના ગોડાઉન મા બંધાયેલ ખૂબસૂરત જલ્પાએ દેવને કહ્યું. શું?! દેવે સાહજીકતાથી પુછ્યું. વાત પૂરી થાય એ પહેલાં જ કીડનેપર ચહેરા પર કાળું કાપડ બાંધી આવ્યો. કિડનેપરને ચોટલો હતો. દેવ, બાંધી રાખવા માટે સોરી! એ લેડી કિડનેપર બોલી. દેવના ચહેરે આવી તેને જોરદાર ચૂમી ભરી. આ બાજુ જલ્પા ભડકી, ઈ ઈ ઈ! લીવ હિમ યૂ બીચ! કીડનેપરએ જલ્પાના વાળ પકડ્યા. કીડનેપરને જાણ નહોતી કે દેવે તે આવે એ અગાઉ ટેબલ પરનાં બોટલના કાચથી રસ્સી કાપી નાખી હતી અને તે હવે બસ એક ખાસ મોકામાં હતો!