*મહેંકાવે કૂળને દિકરી* વાર્તા.. ૨૬-૧૧-૨૦૧૯ લાગણીઓ નો ખજાનો લુંટાવી દે છે આ દિકરી ઓ...પ્રેમના ઘોડાપૂરમાં નવડાવી દે છે.. સ્નેહમાં ઝુલતા કરી દે છે દિકરીઓ... કોકિલાના કૂજન જેવો ટહુકો કરે આ દિકરીઓ... સરિતાના ખળખળ સલિલમાં ભીંજાવે આ દિકરીઓ અને જીવન બાગને મહેકાવે આ દિકરીઓ.... અમદાવાદના એક મધ્યમ વર્ગના પણ ખાધેપીધે સુખી એવું કુટુંબ.... લલિત ભાઈ અને અંજુ બેન ... બન્ને નોકરી કરે અને ઘર ચલાવે... દિકરી મોટી હતી મનાલી અને દિકરો જીગર.... બન્ને છોકરાઓ ભણવામાં હોંશિયાર હતાં ... એટલે અંજુ બન્ને ને ઘરે જ ભણાવતી... લલિત ભાઈ ને સિગરેટ અને તમાકું ખાવાનું વ્યસન એમને એના વગર ના ચાલે... અંજુ એ કહ્યું