ટ્વિસ્ટ વાળો લવ - 5

(20)
  • 4.2k
  • 1
  • 2k

".. શું કરું....?... કરું.... કે નઈ એને ફોન.... કરું..... કે નય...... પણ એ મને ઓળખી જશે તો..... પણ હા માંડ હિંમત કરી ને ભાઈ ના ફોન માંથી નંબર લીધા છે..... કરું કે.... નઈ કોલ..... એને..... પણ આજે એનો બર્થડે છે.... કરું.... " એવુ મોક્ષિતા રાતે બેડ પર શુતી શુતી હાથમા ફોન લઈને.વિચારતી વિચારતી . આભાસ નો... નંબર ડાયલ કરે ને... કાઢી નાંખે ...... એવુ કરતી હોય છે..... ત્યાં..... જ.... " ત્યાં તેના ફોન ની રિંગ વાગે છે..... "હેલો.... હાય.... કે મ છે....? " - રિયા.. " હેલો... બસ મજા... "- મોક્ષિતા " બોલ ઓલા ને