આસ્થા વાત પુરી કરીને પાછળ ફરે છે તો બધા તેની સામે જોઈ રહ્યા હોય છે..... તે પહેલાં પંકજરાય પાસે જાય છે....અને ફોન આપીને કહે છે, અંકલ હુ કેયા નથી તેની નાની બહેન આસ્થા છું.... પંકજરાય : તુ તો પણ એના જેવી જ દેખાવ અને હાઈટબોડીમા છે..બસ એક ફેર છે કે તે બહુ ફેશનેબલ લાગતી હતી... જ્યારે તુ બધી જ રીતે સિમ્પલ..... આસ્થા: હા... અંકલ પણ હવે અમે લોકો સાથે નથી.ઈન્ફેક્ટ હુ એને ક્યારેય મળી જ નથી.... પંકજરાય : એવું કેમ ?? આસ્થા તેની બધી વાત કરે છે અને કહે છે, આજે મે મારા પપ્પા સાથે પહેલીવાર વાત કરી....પણ મને હવે