જિંદગી ની સફળતા નો સૌથી મોટો પાયો એક જ છે – માર્ગદર્શન માર્ગદર્શક વગર નું જીવન દિમાગ વગર ના શરીર જેવું છે – સંપૂર્ણ નિયંત્રણ વગર નુ !! સલાહકાર અને માર્ગદર્શક બંને માં ખુબ મોટો તફાવત છે. દુર્યોધન ના સલાહકાર શકુની અને અર્જુન ના સલાહકાર શ્રી કૃષ્ણ ! જયારે એક વિદ્યાર્થી ના માર્ગદર્શક એક શિક્ષક જ હોય ! સલાહકાર માં કદાચ સ્વાર્થ ના છાંટા હોઈ શકે પણ એક માર્ગદર્શક માં ક્યારેય સ્વાર્થ હોતો જ નથી. નિઃસ્વાર્થ ભાવે જે પોતાના અનુભવો થી માર્ગ બતાવતા રહે તે માર્ગદર્શક.. કદાચ આજ ના ટેક્નોલોજી ના યુગ માં એક શિક્ષક વિષે લખવું એ લોઢા ના