માનન ની મિત્રતા - ફૂલ સ્ટોરી

(14)
  • 4.1k
  • 2
  • 1.2k

માનન ની મિત્રતા ફુલ સ્ટોરી આ મારી પહેલી સ્ટોરી હતી . તેથી ઘણા વાંચક મિત્રો એ તે ન વાંચી હોય એવું બની શકે , આથી તેમની માટે આ આખી સ્ટોરી એક જ ભાગ માં લઈને આવી રહી છું . અેક સરસ મજાનુ ગામ હતુ. ગામ નુ નામ રામપર હતુ.ગામ ની આજુબાજુ સરસ મજાની હરીયાળી હતી.આમ જોવા જઇઅે તો ગામ સંપૂણ રીતે કુદરત ના ખોળે રહેનાર હતુ. આ ગામ ના લોકો પણ સારા અને સુખી હતા.આ ગામ મા ત્રણ સાચા અને પાકા મિત્રો રહેતા હતા.તેમના નામ માનવ,નયન અને નલિનિ હતુ.