ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય…

  • 2.5k
  • 810

આજકાલ ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનો વિષય અત્ર-તત્ર-સર્વત્ર મુખ્ય ચર્ચાનો મુદ્દો છે. અર્થશાસ્ત્રીઓ કે આ પ્રક્રિયા સાથે જોડાયેલા સરકારી અધિકારીઓ અને મશીનરીથી લઇ, સામાન્ય નાગરિકો કે જે પોતાનો કામધંધો કરી નિરાંતના સમયે ચર્ચાના મુદ્દા તરીકે આ જ વિષયની વાતો કરતા જોવા મળે છે. ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનો પ્રથમ વખત ઉલ્લેખ જાન્યુઆરી – 2018માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ, સ્વિટઝર્લેન્ડ ખાતેના વાર્ષિક અધિવેશનમાં કરવામાં આવેલ હતો. ત્યારબાદ જુન – 2019ની નીતિ આયોગની બેઠક અને 2019-20ના બજેટમાં તેની વિગતે ચર્ચા જોવા મળી. પરંતુ, આ પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર એટલે શું? પાંચ ટ્રિલિયન ડોલર એટલે કેટલા ભારતીય રૂપિયા? પાંચ ટ્રિલિયન ડોલરનું