વ્હાલા અને દવલા ....

  • 3.6k
  • 1
  • 810

સંતોકબેનને માટે સમીર વધુ પોતાનો હતો. એમ તો સમીર અને સંદીપ બને તેમના જ સગા સંતાનો . પણ સવાર પડે કે કચકચ સદીપ અને તેની પત્ની સ્મિતા ઉપર શરુ થઇ જાય. તમામ પ્રકાર ના વેણ lસવાર સવારના બનેને સભળાવી નાખતા. થોડા સમયથી જ તેઓ અહી રહવા આવ્યા હતા અને ફ્લેટ પણ મોટો કરાવેલ . નાના સમીરના લગ્ન લેવાયા એટલે ફ્લેટ માં એક રૂમ વધારવો જ પડ્યો . પણ હવે નાની વહુ વધુ સારી લાગી અને મોટી સ્મિતા અણગમતી થઇ ગઈ . સ્ન્તોક્બેનની ઈચ્છા કે મોટો સંદીપ અને સ્મિતા જુદા રહેવા ચાલ્યા જlય તો જ પોતાનું ચાલે. બે વહુ