આઝાદીની ચળવળ વખતે નિર્માણ પામેલા અને ત્રિરંગાના પૂર્વજ ધ્વજ કેવા હતા? - ટૂંકો ઈતિહાસ

  • 6.9k
  • 3
  • 1.5k

નોલેજ સ્ટેશન આઝાદીની ચળવળ વખતે નિર્માણ પામેલા અને ત્રિરંગાના પૂર્વજ ધ્વજ કેવા હતા ? ટૂંકો ને ટચ ઇતિહાસ ● પરમ દેસાઈ ભારતનો છેલ્લો નિર્માણ પામેલો ધ્વજ, એટલે કે ત્રિરંગો ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ થી ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ સુધી બ્રિટિશ આધિપત્ય હેઠળના semi-independent/અર્ધ સ્વતંત્ર ભારતનો ધ્વજ અને ત્યાર બાદ, ૨૭મી જાન્યુઆરી, ૧૯૫૦ થી આજ સુધી fully-independent/સંપૂર્ણ સ્વતંત્ર અને લોકતાંત્રિક ભારતનો રાષ્ટ્રધ્વજ રહ્યો છે. કોઈ પણ સ્વતંત્ર દેશને પોતાની સ્વતંત્રતા રજૂ કરતો પોતાનો એક અલગ ધ્વજ હોય છે, એ અનુસાર આપણે પણ કેસરી, સફેદ અને લીલા પટ્ટાની વચ્ચે ૨૪ આરા ધરાવતા અશોકચક્રવાળા ધ્વજને આપણા રાષ્ટ્રધ્વજ તરીકે અર્ધ-સ્વતંત્રતા મળ્યાના ૨૪