મારા અનુભવો

  • 7.2k
  • 1
  • 1.5k

આપણે બધા ને ખબર પડી જ ગઈ હશે લખાણ ના શીર્ષક પર થી કે આમાં શુ કેવા જઈ રહ્યો છું.બધા ના જીવન ના અનુભવો કંઈક અલગ જ હોય છે..કોઈક ના સુખી અને કોઈક ના વધારે પડતા દુઃખી,પણ શું થાય જીવન છે, મતલબ ચાલ્યા કરે.! જિંદગી ના બધા સમય સરખા નથી હોતા.બસ ,સામે તમારે અડીખમ ઉભા રહેતા આવડી જાય એનું નામ જિંદગી.અનુુુભવો,સમય કયારે તમારી કરવટ લે છે તે કોઈ જાણતું નથી.કયારે આપડી સાથે શુ થવાનું એ ભગવાન જ જાણે .. હું હવે મારો અનુુુભવ એક તમને કહેેવા જઈ રહ્યો છું હુ એક સામન્ય કુટુંબ માં થી જ છું. પણ