ડાકણનો પ્રકોપ - 3

(40)
  • 3.2k
  • 2
  • 1.4k

સતત વધતા વાવાઝોડાથી પહાડ ગામના લોકો વધારે ભયભીત બન્યા. કારણે કાળુના દેહને અંતિમક્રિયા કરવાની વિધિ બાકી હતી એટલે દન ડૂબતા પહેલા થઈ જાય તો વધારે સારું એમ માનતા હતા. પણ તેમની સામે હોનતા ડાકણ કાળો કહેર વરસાવી રહી હતી. એટલે બધા ગામના લોકો વધારે ચિંતાતુર જણાય તે સ્વભાવિક હતું. એટલામાં કાળુનો મોટો ભઈ દામુ બોલ્યો " જો આમને આમ પવન વાતો રહશે તો રાત વાસો અહીં જ કરવો પડશે, એ પણ મારા ભઈની લાશ લઈને કેમ કે શિયાળાનો દન નાનો હોવાથી તે એકદમ આથમી જાય. "અચકાતા અચકાતા લાલજી એ કહ્યું " મન તો પાક્કું લાગે કે આ ડાકણનો વળગણ છે જે