લેખાંજોખાં શ્વાસ ના

(23)
  • 2.7k
  • 2
  • 632

*લેખા જોખા શ્વાસ ના* વાર્તા.. ૨૫-૧૧-૨૦૧૯ લખ્યું લલાટે ક્યાં મિથ્યા થાય છે... જન્મ મળે છે સાથે જ શ્વાસની ડોર ક્યાં અને ક્યારે પુરી થશે એ લખાઈ જાય છે..... આ તરફ જીવન છે...પેલી તરફ મરણ છે..બન્ને વચ્ચે ચાલતું શ્વાસ નું ભારણ છે.. મધ્યમ વર્ગના મા બાપ ને ત્યાં જન્મેલી સ્વાતિ.... નાનપણથી જ પરાણે વ્હાલી લાગે એવી અને રૂપરૂપનો અંબાર... ખુબ જ સુંદર અને નમણી.... જેમ જેમ મોટી થતી ગઈ એમ એનું રૂપ વધારે ખિલતુ ગયું અને કુદરતની કમાલ કે નાની ઉંમરમાં જ કોઈ મોટા માણસો જેવી સમજણભરી વાતો કરતી.... અને પછી જન્મેલી બે બહેનો ની મા બની સંભાળ રાખતી... બંન્ને મા