કળયુગના ઓછાયા - ૩૩

(94)
  • 5k
  • 6
  • 2.2k

રાતના ત્રણ વાગ્યા છે. આમ બધાને ઉઘવાનો સમય હોવા છતાં જાણે બધાની ઉંઘ હરામ થઈ ગઈ છે. સ્વરા હજુ સુતી છે. આસ્થા : તને લાગે છે કે મીનાબેન હા પાડશે ?? રૂહી : હા...હા પાડશે. અનેરી : તમને એક વાત કહેવાની તો રહી જ ગઈ કે હુ એમને રૂમમાં બોલાવવા ગઈ એ વખતે ત્યાં અંદર બારણા પાસે કોઈ જ જેન્ટ્સ ના શુઝ પડેલા હતા. આમ તો સામાન્ય રીતે કોઈ અંદર શુઝ કે ચંપલ પહેરીને આવતુ નથી. અંદર પહેરીએ તો એ અલગ હોય છે. પણ એ કોના શુઝ હશે ?? કોઈ જેન્ટસ ખરેખર હશે એમના રૂમમાં ?? અને હુ ત્યાં ગઈ