અરે સાભળ ઓ જિદગી

  • 2.7k
  • 1.1k

અરે! સાભળ ઓ જિદગી... વિચાર પુષ્પ :૦૧ “ આ એજ અંધકાર હતો જેનો ડર હતો આંખોને ખોલતા જ એ તડકો થઇ ગયો “ - જવાહર બક્ષી સાંપ્રત સમય માં જીદગી ને થોડી મહેસુસ કરીએ ત્યારે ઘણીવાર વાર થોડી અકળામણ અનુભવાય તો જરાય ખોટું નથી,કારણ કે આપણ ને એજ સમજાતું નથી કે આપણે માણસો ની વચ્ચે રહીએ છીએ કે તેઓએ ઉભી કરેલી સમસ્યાઓની વચ્ચે ? માણસ વણ ઉકેલાતી સમસ્યાઓથી સર્જાતા પ્રકાશ અને અંધકાર વચ્ચે જાણે જોલા ખાઈ રહ્યો છે ,માણસ પોતાના પ્રત્યે અસવેદનશીલ અને નિર્જીવ બાબતો પ્રત્યે સવેદનશીલ બની રહ્યો છે. ઉત્ક્રાંતિ માને છે કે માણસ સજીવ છે