કળયુગના ઓછાયા - ૩૨

(90)
  • 4.2k
  • 4
  • 2.3k

રૂહી તેનો પ્લાન બધાને કહે છે. બધાને એમ તો થાય છે કે કદાચ આ આઈડિયા કામ કરશે.... અનેરીને પણ બધી વાતની ખબર છે સિવાય કે શ્યામ જ આ વિધિ માટે આવી રહ્યો છે.... એટલે તે પણ રૂહીના પ્લાનમાં સાથ આપે છે.રૂહીએ અનેરી ને લાવણ્યા માટેની બધી વાતો કહી હતી પણ એટલું બધુ વિગતે નહોતુ કહ્યું... તેને તો આ મેડમને વિધિ માટે અહીં એ વિધિ કરનાર વ્યક્તિ ને અંદર‌ આવવા દે એ માટે તૈયાર કરવા માટે આ પ્લાન છે એ જ ખબર હતી...પણ આ વસ્તુમાં મીનાબેન આડકતરી રીતે જોડાયેલા છે એ વાતની ખબર નથી. રાતના દસ વાગે છે...આજનો‌ રવિવાર તો પતી