ડેવિલ રિટર્ન-2.0 - 5

(322)
  • 5.6k
  • 16
  • 3k

ડેવિલ રિટર્ન 2.0 ભાગ-5 ફાધર વિલિયમ દ્વારા અર્જુનને રાધાનગરમાં એક પછી એક હત્યાઓ માટે જવાબદાર વેમ્પાયર ફેમિલીની સંપૂર્ણ વિતક સાંભળવા મળે છે. જે મુજબ નાથનની વેમ્પાયર બનેલી સાતેય સંતાનોને ફાધર એડવીન મૃતયદંડ ની જગ્યાએ બીજી કોઈ સજા આપવાની વાત કરે છે. ફાધર, તો શું એ વેમ્પાયર ફેમિલીને ફાધર એડવીને કોઈ સજા આપી કે પછી ત્યાં મોજુદ જનમેદનીને સમજાવવા એ આવું બોલ્યાં હતાં. ? ધીરજ ખૂટતાં અર્જુને ફાધર વિલિયમને ઉદ્દેશીને કહ્યું. અર્જુન, ફાધર એડવીન પોતાની વાત પર કાયમ રહ્યાં અને એ સાતેય વેમ્પાયર ભાઈ-બહેનોને મૃત્યુદંડની જગ્યાએ મૃત્યુદંડ સમાન જ એક અન્ય સજા આપી જે મુજબ એ સાતેય ભાઈ-બહેનો ને યુરોપનાં છેવાડે આવેલાં