વિદાઈ

  • 3.2k
  • 852

લગ્ન એટલે બે આત્મા અને બે પરિવારનું મીલન. હૈયા માં હિલોળા લેતો ઉમંગ, થોડો ડર થોડી ખુસી, ઘણા બધા સપનાંઓ, એક પરિવાર દીકરી ની વિદાઈ કરેછે તો બીજો પરિવાર ઘરનિ લક્ષ્મીનું સ્વાગત કરે છે. એ ઢબુકતા ઢોલ, મંગળ ફેરાનાં સમયે વાગતી મધુર શરણાઈ ના શૂર, અને વિદાઈ વખતે વાગતાં કરુણ વાજિંત્રો, વર અને વધુ ના ગવાતાએ મંગળ ગીતો. આપણે ત્યાં લગ્ન ફક્ત લગ્ન નથી હોતા પરંતુ એક ઉત્સવ હોય છે. અને આ એવો ઉત્સવ છે જ્યાં વાર ને વિષ્ણુ અને કન્યાનેં લક્ષ્મીનું રૂપ સમજીને તેનાં પગ ધોવામાં પણ એક લાગણી રહેલી હોય છે. થોડા દિવસો પહેલા મારે એક લગ્નમાં જાવાનું થયું,