સંબંધ: એક સપનું - 3

(24)
  • 3.5k
  • 3
  • 1.3k

સંબંધ:એક સપનું-3 પોતાની જાતને બધાની વચ્ચે ઓતપ્રોત રાખતી નિલમ વારેવારે બધાની નજર ખેંચે.લગભગ બધા જ છોકરાની નજરમાં એ રહે.પણ ક્યારેય કોઈને પણ સામેથી ન બોલાવતી. નિલમ એકમાત્ર વિહાન જોડે સામેથી બોલે.એ વિહાન અને તેના દોસ્તો જોડે રહેને બોલે. બધા એક જ સાથે એક ગ્રુપમાં જ રહે.. બધા જ કલાસ C માં.. કરણ ક્યારેક સારીકાની મસ્તી કરે તો ક્યારેક નિશા તો ક્યારેક યાત્રી. આ બધામાં સૌથી ગોરી સ્વીટી... કરણના દિલને એ પણ આકર્ષિત કરે...સતત ફેશનમાંને પોતાના જ કાર્યમાં રચીપચી રહેતી સ્વીટીને ફ્લર્ટ કરવા છોકરાઓ તૈયાર જ હોય...પણ સ્વીટી સ્માર્ટ એન્ડ ઇન્ટેલિજન્સ. એ કોઈને દાવ આપે જ નહીં આડકતરી રીતે એ છોકરાને