આ ધરતી ના ઈશ્વર

  • 2.5k
  • 1
  • 646

*આ ધરતી ના ઈશ્વર* વાર્તા... ૨૦-૧૧-૨૦૧૯ લાગણીઓ થી મેં તમારા નામનો ટહુકો હજી છાતીમાં રાખ્યો છે.. તમારી આપેલ દરેક શિખામણ ને મેં જીવનમાં ઉતારી દીધી છે... આ ધરતી પર ઈશ્વર નું રૂપ બની ને મળ્યા છો... તમારા શિખવાડેલ પાઠ ને ભૂંસાવા કયાં દીધા એ કક્કો હજી હ્દય ની પાટીમાં એમનમ સાચવી રાખ્યો છે.... ભારતી સવાર સાંજ એના ગુરુ અનસૂયા મા ના ફોટા પાસે આવું બોલતી... કારણ કે એના દિલના ઈશ્વર ગુરુ મા હાલમાં અમેરિકા ગયા હતા.... આંગળી પકડી ને દુનિયા બતાવી અને પોતાનો આશિર્વાદ નો માથે હાથે રાખી ને બધાં દુઃખો દૂર કર્યો... આ જગતમાં જન્મ દેનારી મા- બાપ અને