ખજાનાની ખોજ - 3

(22)
  • 5.3k
  • 2
  • 3k

ખજાનાની ખોજ ભાગ 3 રામ ના ગયા બાદ ભરત કેટલો સમય એમજ બેઠો રહ્યો અને પછી એક ફોન કરી ને થોડી વાત કરી ને સુવા માટે લાંબો થયો. પણ કેમ જાણે આજે ભરત ને ઊંઘ નહોતી આવતી એ આમથી તેમ પડખા ફર્યા કરતો હતો. આખરે ઊંઘ ના આવી એટલે એ ફોન લઈ ને એક બીજો કોલ કર્યો અને કીધું કે તમે લોકો હાલ જ રામ ક્યાં જાય છે અને સુ કરે છે એની માહિતી લઈ ને આવો અને એક માણસ સતત એનો પીછો કરજો. માણસ ને રામ નો પીછો કરવાનું કહી ને ભરત સુઈ ગયો અને ઘસઘસાટ ઊંઘ પણ