મહેકતા થોર.. - ૧૦

(16)
  • 4.1k
  • 4
  • 1.5k

ભાગ -૧૦ (આગળના ભાગમાં આપણે જોયું કે પ્રમોદભાઈ વ્યોમ સામે બે વિકલ્પ મૂકે છે, સોનગઢ જવું કે પછી ડૉક્ટરનું સપનું પડતું મૂકવું. હવે આગળ...) વ્યોમની વ્યગ્રતા જોઈ કુમુદ પણ રડી પડી. એને હવે લાગ્યું કે વ્યોમ માટે સોનગઢ રહેવું શક્ય જ નથી. ફૂલ જેવો છોકરો કેમ સહન કરી શકશે આટલી અગવડતા. કુમુદ પતિ ને પુત્ર વચ્ચે પીસાતી ચાલી. સ્ત્રીઓ માટે બહુ કપરી પરિસ્થિતિ હોય છે આ. એ પતિને સમજાવી શકતી નથી ને સંતાનોને આમ દુઃખી થતા જોઈ નથી શકતી. ને આ તો કુમુદ હતી, ગૃહલક્ષ્મી. કોઈનો પણ વિરોધ કરવો એ શીખી જ ન હતી. એના માટે બધું જ સ્વીકાર્ય. આ