ટ્વિસ્ટ વાળો લવ - 4

(25)
  • 3.9k
  • 1
  • 2.2k

આભાસ ના ગયા પછી મોક્ષિતા ના ઘરે તેના મમી એન્ડ પાપા આવે આવે છે... એન્ડ આમ આવી રીતે.... બધો... નાસ્તો.... જ્યુશ... ને બધૂ જોઈને... પૂછે છે... " આવી ગઈ મારી ઢીંગલી... " પાપા મોક્ષિતા દોડી ને એના મમી એન્ડ પાપા ને ગળે મળે છે..... " હા પાપા, આવી ગઈ..... તમે કેમ છો બને.....?.. " મોક્ષિતા.... " સારુ છે દીકરા "- મમ્મી " અને આ શું ચાલુ થઇ ગયું તમારું.... ભાઈ બહેન નું..... નાસ્તો.... ને જ્યુસને.... " મમ્મી " અરે મમી આ નાસ્તો... મેં આ ચિબાવલી માટે નથી મંગાવ્યો.... " કુલજીત તેની બેન ને માથે ટપલી