એક લેખ ફતવાઓ પર...

  • 3.7k
  • 1
  • 1k

એક લેખ ફતવાઓ પર ત્રણ શોર્ટ નવલિકાઓ લખી પછી ઓનલાઈન સ્ટોરી મીરર પર"દર્દનાક હનીમૂન અને પૂર્ણ અપૂર્ણ"નામની વાર્તાઓનું વાંચન કર્યું.ગ્રીક તત્વચિંતન પણ માયલિશિયન સંપ્રદાય સુધી વાંચન કર્યું."મીશન.એક્ઝામ" તરફથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે મંગાવેલી બુક પણ થોડીક વાંચી.આજનું અખબાર પણ વાંચ્યું જેમાં નિપાહ વાયરસ માં કેરળની મોતને ભેટનાર નર્સ લિનાની ચિઠ્ઠી સિવાય કંઈ ગમ્યું નહીં.મનોમૂંઝવણ ને અસહ્ય ગરમીથી રાહત મેળવવા શું કરવું તેજ ખ્યાલ ન્હોતો આવતો.છેવટે વ્હોટ્સેપ ચાલુ કર્યું.થયું લાવ થોડીક ચેટીંગ કરું યા તો કંઈક નવીન વાંચુ.ના વાંચ્યા વિનાના,ગમતા-ના ગમતા બધા થઈને હજાર ઉપર મેસેજ પડ્યાતા.સાહિત્યમાં કંઈક નવું સર્જન આવ્યું હશે તેમ માનીને સાહિત્યના બાર-તેર ગ્રુપ છે તે