રીવેન્જ - પ્રકરણ - 40

(178)
  • 6.6k
  • 12
  • 3.3k

પ્રકરણ-40 રીવેન્જ અન્યા રોમેરો પાસેથી મુવીનાં પેમેન્ટમાંથી 50 લાખ કેશ નક્કી કરેલાં એમાંથી 10 લાખ માંગી લીધાં અને રોમેરો જાણે કોઇ મોહીનીમાં ફસાયો હોય એમ હિપ્નોટીઝ થઇને ના ના કરતા પણ આપી દીધાં. અન્યાએ ગુલશન પાટીલ રોકડા આપી ગયો છે એ ટ્રાન્જેકશન કહ્યું અને રોમેરો અવાચક થઇ ગયો. અન્યા પેમેન્ટ લઇને ગઇ પછી રોમેરો માથું ખંજવાળવા માંડ્યો કે અન્યા કેવી રીતે જાણી ગઇ કે પાટીલ રોકડા આપી ગયો છે ? સ્ટુડીયોમાં શું ચાલી રહ્યું છે હમણાંથી ? કંઇ સમજાતું નથી... સાલી એમ નેમ રોકડા લઇને જતી રહી... ચાન્સ મારવાનો પણ ચાન્સના રહ્યો કંઇ નહીં ત્રણ દિવસ પછી આવવા દે