ડેવિલ રિટર્ન-2.0 - 4

(295)
  • 6k
  • 11
  • 3.1k

ડેવિલ રિટર્ન 2.0 ભાગ-4 રાજા નિકોલસ અને રાજકુમારને ખત્મ કરી ક્રિસ પોતાનો બદલો તો પૂર્ણ કરે છે પણ જિયાનનાં હાથે મૃત પામેલાં પોતાનાં નાના ભાઈ બહેનોનાં મૃતદેહોને જોઈ ક્રિસ, ઈવ અને ડેવિડ નું હૃદય દ્રવી ઉઠે છે. ઓલ્ડ વેમ્પાયર વેન ઈવાન મૃત્યુ પામ્યાં પહેલાં ક્રિસ ને પોતાનાં ભાઈ-બહેનો ને નવજીવન મળે એ માટે પાયમોન ની પૂજા કરવાનું કહે છે. પાયમોન ની સાધના કરવામાં આવતાં ક્રિસ નાં ભાઈ-બહેનો તો જીવિત થઈ જાય છે પણ એ હવે ક્રિસની માફક વેમ્પાયર બની ચુક્યાં હોય છે. ક્રિસ, ઈવ અને ડેવિડ પોતાનાં ચારેય ભાઈ-બહેનો ને પુનઃજીવીત જોઈ રાજીનાં રેડ થઈ જાય છે. ક્રિસની ખુશી અચાનક