પ્રેમનાદ - ૫

(14)
  • 3.9k
  • 1
  • 1.5k

આગળ ના ભાગ ની ઝાંખી ........રાત્રે નદી ના સામાં કાંઠે થી આવતી કારમી ચીસો ના અવાજ નું રહસ્ય જાણવા ગામ ના યુવાનો નદી ના બીજા કાંઠે જાય છે. ત્યાં તેમ ને એક છોકરી નું શરીર અર્ધ દટાયેલ હાલત માં જોવા મળે છે.સીમ ના ડોક્ટર તેની સારવાર કરે છે. પરંતુ અનેરી એ ગતરાત્રી બનેલી ઘટના ની કંઈપણ માહિતી આપતી નથી અને તે ડરી ગઈ હોય છે ,તેથી તેની સાથે શું થયું એ જાણવા માટે દાસ ની સીમ માં રાત્રે બેઠક થાય છે ,જેમાં અનેરી ગામ વાસીઓ ને શરૂઆત થી આખી ઘટના અને પેલા ભયાનક દેખાતા યુવક ની માહિતી આપવા જઈ રહી