#ચાર્ટડ ની ઓડીટ નોટ્સ# #CA.PARESH K.BHATT# કુલદીપ સેંગર થી ડૉ.પ્રિયંકા ના હત્યારા સુધી .......જે રાષ્ટ્ર નો નેતા આવો હોય તો સ્વાભવિક છે કે પ્રજા પણ આવી જ થાય ! . વર્ષો થી એક વિષય ચર્ચાતો રહેલો છે કે જેવો નેતા તેવી પ્રજા કે જેવી પ્રજા તેવો નેતા ? यथा राजा तथा प्रजा કે यथा प्रजा तथा राजा ? આ યક્ષ પ્રશ્ન વર્ષો થી ચર્ચા માં છે . ઘણા વિદ્વાન મિત્રો ની સાથે ચર્ચા થયેલ છે એમનો મત પણ એવો હતો કે જેવી પ્રજા તેવો નેતા ! હવે આ અંગે નું પ્રમાણ શું ? તો ઈતિહાસ