સમજદારી થી નિર્ણયો લેવા જોઈએ.

  • 3.1k
  • 1
  • 1k

માતા પિતા બનવું ? માણસ મોટો થાય છે એમ એના માથે જવાબદારી આવે છે. દરેક માણસે પેલા પોતાની જવાબદારી પોતે લઈ શકે એટલું સક્ષમ બનવું જોઈએ.જ્યાં સુધી પોતાની બધી જવાબદારી આપણે નથી સમજી શકતાં ત્યાં સુધી બીજા ની જવાબદારી આપણે ક્યાં લઈ શકવાનાં. ઘણી વાર માણસ ને ખબર જ નથી હોતી કે એને જોવે છે શું ?પછી એક ખોટો લીધેલો નિર્ણય આપણને પૂરી જિંદગી પછતાવો કરવાં પર મજબૂર કરી નાખે છે.સબંધો માં ભૂલો થાય , ઘણી વાર સબંધો ને સમજવામાં પણ થાય, પરંતુ અે ભૂલો કોઈ ક્યારે કોઈ ગુનાહ નાં હોવી જોઈએ કે જેની માફી માગી સુધરી નાં શકાય. અમુક લોકો