કળયુગના ઓછાયા - ૨૯

(82)
  • 4.5k
  • 4
  • 2.1k

એકદમ શાંત વાતાવરણ છે...રાતના અગિયાર વાગી ગયા છે....રૂહી હજુ સુધી સુતેલી જ હોય છે.... એકદમ જ આસ્થા નુ ધ્યાન જાય છે કે રૂહીના ગળામાં માળા તો નથી... આજુબાજુ જુએ છે તો ક્યાંય દેખાતી નથી...એટલે એ ચિંતામાં મુકાઇ જાય છે..... માળા દેખાતી નથી...પછી એ વિચારે છે રૂહી ઉઠે પછી વાત...એમ વિચારીને નાઈટશુટ પહેરવા જાય છે... ત્યાં એકદમ તેને ખબર પડે છે કે એ માળા તેના ગળામાં હતી...તેને સમજાયુ નહી કે આ કેવી રીતે થયું??...તેને પોતે તો ગળામાં પહેરી નથી.... પછી તે બહાર આવે છે...તો રૂહી પડખુ ફરીને ઉઠે છે. અને કહે છે , આસ્થા ક્યાં ગઈ?? આસ્થા : હા બોલ શું