શિકાર - પ્રકરણ ૨૨

(48.1k)
  • 4.5k
  • 5
  • 2.2k

શિકાર પ્રકરણ ૨૨SD એ શ્વેતલ ને ખાલી એ સુરંગમા જવા માટે ની તૈયારી કરવા જ વાત કરી હતી, પણ આવી રીતે SD ને ના પાડી શકે એવાં ગણ્યાં ગાંઠ્યાં લોકો જ હતાં કદાચ બે ચાર જ શ્વેતલ એમાંનો એક હતો... SD એ સંદિપભાઈ ને જોઇ ને પુછ્યું ,..."પણ ધારો કે આપણે સુરંગ માનો કે આપણી જમીન માં હોય એ ભાગ નષ્ટ કરી દઇ એ તો? ""એ તો એ કેટલી