રીવેન્જ - પ્રકરણ - 39

(215)
  • 7.7k
  • 11
  • 4k

રીવેન્જ-39 રાજવીરની વર્ષગાંઠનાં દિવસે રાજ-અન્યાએ ખૂબ પ્રેમ અને આનંદ કર્યો. પણ અન્યાનાં હોઠ કાળાં પડી ગયેલાં શરીર ઠંડુ જ થઇ ગયું હતું... રાજને આશ્ચર્ય થયું પણ અન્યાએ વાત વાળી લીધી કે લો બીપી થઇ જાય છે મને કાંઇ ચિંતા નથી હવે ઓકે જ છે. રાજને આશ્ચર્ય થયું કેમ લો બીપી ? અત્યારથી આટલી ઉંમરમાં અન્યાએ કહ્યું "ખબર નહીં છેલ્લાં ઘણાં વખતથી આવું થાય છે. પણ ચિંતા ના કર, ઓકે જ અને અન્યાએ સારી વાત છૂપાવી. અન્યા હવે એક પ્રેત છે જીવતું માનવ નહીં પણ પ્રેતની માયાવી શક્તિએ રાજને કંઇ જણાવાં જ ના દીધું. અન્યાનું પ્રેત સાવ થોડો સમય