કળયુગના ઓછાયા - ૨૮

(94)
  • 4.3k
  • 6
  • 2k

અક્ષત તે પુસ્તકનુ નામ ગુગલ પર સર્ચ કરે છે‌... ક્યાંય આવુ કોઈ નામ હોતુ નથી..." એક આવી પણ દુનિયા છે?? " રૂહી : પણ એ છે તો પ્રિન્ટેડ પેજવાળી બુક.... અક્ષત શ્યામને ફોન કરે છે...ઘણી રીગ વાગે છે પણ કોઈ ફોન ઉપાડતુ નથી..‌એટલે અક્ષત થોડી વાર પછી વાત કરીએ એમ કહે છે. રૂહી : એક વાત કહું અક્ષત ?? અક્ષત : હા બોલને ?? રૂહી : હજુ તો સાડા બાર થયા છે. જો તને વાધો ન હોય તો ક્યાંક બહાર જઈએ.. યાર રોજ આવી ત્યારથી આ જ આત્માની વાતો છે...હુ સ્કૂલમાં થી કોલેજમાં આવી ગઈ છું એવુ પણ માણવાનો આ