ડેવિલ રિટર્ન-2.0 - 3

(311)
  • 6.2k
  • 14
  • 3.5k

પહેલાં રાજા નિકોલસ અને પછી રાજકુમાર જિયાનને પણ મોતને ઘાટ ઉતારી ક્રિસ પોતાનો બદલો લેવામાં સફળ થાય છે. મરતાં-મરતાં જિયાને જ્યારે ગુફામાં પોતે કંઈક ભેટ રાખીને આવ્યો છે એવું ક્રિસ ને જણાવ્યું ત્યારે ચિંતિત ક્રિસ, ઈવ અને ડેવિડ ગુફા તરફ નીકળી પડ્યાં. જ્હોન, ડેઈઝી, બ્રાન્ડન અને ટ્રીસા ગુફામાં મોજુદ હતાં એ કારણોસર જ્યારે જિયાને ગુફાનો ઉલ્લેખ કર્યો ત્યારે ક્રિસ, ઈવ અને ડેવિડ એ વિચારી ધ્રુજી ઉઠયાં કે જિયાને ક્યાંક પોતાનાં ભાઈ-બહેનો સાથે કંઈક ઊલટું-સીધું ના કર્યું હોય.