સનસેટ વિલા - ભાગ - ૨

(120)
  • 5.6k
  • 6
  • 3.2k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત ને એની કંપનિ તરફ થી ૧૫ દિવસ ની શિમલા ટ્રીપ મળે છે. મોહિત અને એની પત્ની રજની શિમલા જાય છે, ત્યા એમને રહેવા માટે એક બંગલો મળે છે, બંગલા નો નજારો અને આસપાસ નુ વાતાવરણ જોઈ ને રજની ને કંઈ અજુગતુ લાગે છે પણ મોહિત એને સમજાવી દે છે સાંજ નુ જમવાનુ બનાવી મોહિત રજની ને જમવા માટે કહે છે રજની મો ધોવા બાથરુમ મા જાય છે બાથરુમ મા રજની એક ભયાનક સ્ત્રી ને જોવે છે એના મોઢામા થી