શું ખરેખર આપણે ખુશ છીએ?

  • 4.3k
  • 2
  • 1.2k

બધાને મારા તરફથી નમસ્તે, આજે હું દરેક મનુષ્યના જીવન ને લગતું એક સત્ય અર્થાત્ એક સવાલ સાથે આવી છું જે દરેક એ પોતાના મનને એક વાર તો પૂછવો જ જોઈએ. આ વાત છે કૉલેજ સ્ટુડન્ટની , એક વખત બધા મિત્રો કૉલેજ થી છૂટી ને બહાર જતા હતા, ત્યાંજ વાતો વાતો માં એ લોકો વિચારે ચડી ગયા. હવે કૉલેજ નું છેલ્લું વર્ષ છે, એટલે સ્વાભાવિક છે, "કૉલેજ પછી શું? , આગળ ભણવું કે પછી જોબ કરવી? કે પોતાનો બીઝનેસ કરવો? ", ત્યાં એક મિત્ર એ વાતો વાતોમાં એક ગંભીર સવાલ પૂછ્યો, " શું ખરેખર આપણે ખુશ છીએ? "