ટ્વિસ્ટ વાળો લવ - 3

(21)
  • 4.3k
  • 1
  • 2.2k

બસ આમને આમ હવે ફર્સ્ટ યર ની લાસ્ટ એકઝામ આવી ગઈ..... હતી... અને કોલેજ ગ્રાઉન્ડ માં બેઠી બેઠી મોક્ષિતા... એના જ વિચાર માં હતી કે હવે શું..... હવે બે દિવસ... પછી પોતે અહીં થી ચાલી જશે..... મોક્ષિતા એક નાનકડા ગામમાં થી આવી હતી અને હોસ્ટેલ માં રહેતી હતી.... પણ હવે બેજ દિવસ.... એ વિચાર જાણે... એના મનમાં ધ્રાસ્કો પાડતો..... ત્યાંજ અચાનક આભાસ તેના દોસ્ત ની સાથે... ગ્રાઉન્ડ માં આવે છે.... એ વિચારે છે કે...... હવે.... હું એનો 1 ફોટો લઇ લવ.... કમ સે કમ એ ફોટો જોઈને 3 મહિના નીકળશે.... તે જ્યાં ફોટો લેવા