ખૂંખાર ગામ

(29)
  • 13.6k
  • 3
  • 4.4k

સુરત જિલ્લા માં આવેલ બી. એમ. વનસ્પતિ શાસ્ત્ર ઉચ્ચ વિદ્યાલય માં આજે વનસ્પતિ શાસ્ત્ર નો લેકચર ચાલુ હતોઃ પ્રોફેસર ર્ડો આર કે ઉપાધ્યાય આજે વલસાડ જિલ્લા મા આવેલ નાનકડું અદભુત સૌંદર્ય ધરાવતા ગામ ની વાત ચાલુ હતી એ ગામ એટલે ખેડ ગામ પાર નદી ના કિનારે આવેલ સુંદર ગામ બધાજ પ્રકાર ના મેડિસિનલ પ્લાન્ટ્સ ત્યાં જોવા મળે ત્યાંજ ક્લાસ માં બેઠેલા આપરી સ્ટોરી ના હિરો જય અક્ષય, દીપ, રીના, તથા સોનાલી પાંચેય એ નક્કી કરી દિધું . ત્યાં જોવા જવાનુ ક્લાસ પૂરો થયી ગયો ને પાંચેય ભેગા થયાં કેન્ટીન માં નાસ્તા ને ન્યાય આપવા ને સાથે ચર્ચા ચાલુ થયી. ત્યાં જવા