માઈક્રોફિકશન વાર્તા

(20)
  • 4.1k
  • 3
  • 1.3k

સરબત આજે ખૂબ ખુશહાલ ચહેરે વલલરી સાથે ગરબા માં જઈ રહયો હતો.બન્ને પતિ પત્ની હતાં. અને સારા હોદ્દા પર નોકરી કરી રહ્યાં હતાં. ભગવાન ના દિવા કરતાં કરતાં ઝંખનાબેન ની આંખ માં આંસુ આવી ગયાં. આજે એમને જનકભાઈ ની ખૂબ યાદ આવી ગઈ હતી. નજર સમક્ષ તો રોજ દેખાય જતાં. પણ આજે દિકરા અને વહુને ગરબી માં રમવા જતાં જોઈ એમને એમનો ભૂતકાળ નજર સમક્ષ યાદ આવી ગયો. ઝંખનાબેન ને ખૂબ શોખ ગરબા નો પણ જયાર થી સરબત નો જન્મ થયો તો એ નિકળી નહોતા શકતા .કયારેક સરબત બિમાર હોય..કયારેક એની પરીક્ષા..ઝંખનાબેન ને જયંતિભાઈ ખૂબ કહેતાં હું રાખીશ પણ તું