રાધા, કૃષ્ણ અને વાંસળી

(17)
  • 8.7k
  • 8
  • 2k

રાધા ના પ્રેમ નો પુરાવો છે આ વાંસળી,રાધા ના શ્વાસ ની સુગંધ છે આ વાંસળી,રાધા ના ઝાંઝર નો રણકાર છે આ વાંસળી,રાધા ના સ્પર્શ નો એહસાસ છે આ વાંસળી,રાધા ના મીઠા અવાજ નો કલરવ છે આ વાંસળી,રાધા ના વિરહ નો પડકાર છે આ વાંસળી,રાધા ના અશ્રુ ની ધાર છે આ વાંસળી,એટલેજ કદાચ વિરહ ના વિયોગ ને જાણવા ત્યાગી કૃષ્ણએ આ વાંસળી. - રાહુલ દેસાઈ જયારે કૃષ્ણ એ વ્રજ છોડ્યું, ત્યારે શું વીતી હશે, એમના ઉપર અને એમની રાધા ના હૃદય પર. ઉપર લખેલી એક નાનકડી કવિતા મા મેં એ વિરહ અને ભાર ને સમજવાનો પ્રયત્ન કર્યો છે. રાધા, કૃષ્ણ અને