મારુ કાઠીયાવાડ - 1

  • 6.8k
  • 2
  • 1.3k

મારુ કાઠીયાવાડઆનંદ(1)વાતની શરુઆત કરુ અને તમે મોઢે હાથ દઇને ઉંઘવાની તૈયારી કરો એ પહેલા ચા કે કોફીનુ બેરલ બાજુમા રાખજો.જો ચા કરી દેવાની કોઇ ના પાડે તો એના માટે લડાઇ કરવા તૈયાર જ રહેવાનુ.છતાય નો ભેગુ થાય તો ઝોમેટો અને સ્વીગી અવેલેબલ જ છે.કાઇ નઇ તો કયાક સારી વાઇબ મળે એવી જગ્યા પર બેસજો. બીજુ બધુ છોડો એક બાજુ પર.મારે વાત કરવી છે અમુક દીવસોની.જીંદગીમા બધી ટાઇપના દીવસો આવે જેમકે રોઝ ડે,ટીચર્સ ડે ને કેટકેટલા બધાના ઉદાહરણ આપીશ તો ભેગુ નથી થવાનુ.પણ મારો નાનકડો પોઇન્ટ બધા “યંગ્સ્ટરસ્”ની લાઇફને અસર કરે જ છે.તમે માનો કે ન માનો મોઢુ ફેરવો કે નીચુ