અનુકરણ કરો પોતાનું

  • 4.9k
  • 1
  • 1.2k

હું એટલે શું ? આ સવાલ કર્યો છે આપણે પોતાની જાત સાથે. એનો જવાબ છે, ક્યારેક કોક વાર થાય એવી અનુભૂતિ તો કરી લેતા હોઈએ છીએ. આપણાં જીવનમાં હું નું મહત્ત્વ કેટલું છે, અને શા માટે છે, એવો વિચાર કદાચ ઓછા લોકો કરતાં હોય છે.આપણામાં હું એટલો હદ સુધી સમાવેલો છે કે આપણે હું ની આગળ કોઈ ને જોઈ નથી શકતાં. આ હું આપણને પોતાના લોકો થી વિખૂટો કરે છે, પણ આપણને એ સમજાતું પણ નથી અને અનુભૂતિ પણ નથી થતી કે આ હું, આપણને ક્યારે આપણાં વિનાશ તરફ ખસેડી દે છે. પછી એવું બને છે, ઘણું બધું ગુમાવ્યાં પછી