કંપારી - ૨

(63)
  • 6k
  • 5
  • 2.5k

કયા ગયા બધા??ઓહ...... આટલું બધું માથું કેમ દુઃખે છે ખબર નથી પડતી?સતત દુખાવાને લીધે એક હાથ માથા પર દબાવી રાખ્યો અને જગ્યા અજાણી હોવાથી ઉંઘતા પહેલા મારો સ્માર્ટફોન ઓશીકા ની નીચે મુકેલો હતો. તરત ઓશીકા નીચે થી મોબાઈલ કાઢ્યો અને પેટર્ન આપી લોક ખોલ્યું.બેટરી લો હતી.મેં નેટ તો બંધ કર્યું હતું તો પણ બેટરી ઉતરી ગઈ?મોબાઈલ ની ઘડિયાળ માં સવારના નવ વાગ્યા હતા પણ આ શું.....? આવતી કાલની તારીખ આજે......?ફરીથી કંપારી છુટી ગઈ...હું એક દીવસ વધારે સુઈ ગયો???વોટ્સએપ ચાલુ કર્યુ બે દિવસ પહેલા ફ્રેન્ડ સાથે વાત થઈ હતી એ વાતને અત્યારે ૯ કલાક બતાવવા જોઈએ પણ અત્યારે તો ૩૫ કલાક