કળયુગના ઓછાયા - ૨૫

(73)
  • 3.4k
  • 2k

રૂહી પહેલાં હોસ્ટેલ પહોચીને  સ્વરાના રૂમમાં જાય છે‌‌...તો સ્વરા હોતી નથી...તે ફોન કરે છે તો એ ઈવાદીદીના રૂમમાં હોય છે..એટલે એ ત્યાં જાય છે... ઈવાદીદી : હવે તો નવા ફ્રેન્ડ મળી ગયા એટલે અમને ભુલી ગઈ નહી ?? રૂહી : ના હવે દીદી... હમણાં થોડો ટાઈમ ઓછો મળે છે... ઈવાદીદી : હમમ.. કંઈ નહી ફ્રી હોય એટલે આવવાનું.‌..તુ મને પેલા દિવસે અહી હોસ્ટેલ પહેલાં શું હતુ આ જગ્યા પર અને સૌથી જુનુ કોણ છે એનુ મે તને કહ્યુ હતુ જે ખબર હતી એ પણ શું કામ હતુ એનુ તારે ?? કંઈ પ્રોબ્લેમ છે... સ્વરા : ના હવે દીદી મને ખબર