કળયુગના ઓછાયા - ૨૪

(85)
  • 3.9k
  • 6
  • 2.2k

અક્ષત જેવુ એક ગિફ્ટ પેકિંગ રૂહીને આપે છે તે ફટાફટ ખોલવા જાય છે... અક્ષત તેને ઇમેજિન કરવાનું કહે છે પણ રૂહી ના હવે મારામાં ધીરજ નથી ખોલી દઉં છું કહીને તે રેપર કાઢી નાખે છે અને કંઈક ઉપર દેખાતા જ તે એકદમ ખુશ થઈ ને ઉછળે છે‌. રૂહી : અક્ષત આ તો આપણા સ્કુલના ફોટોસ છે‌.આપણે સાથે હતા ત્યારના. આપણે એક કપલ ડાન્સમાં રહ્યા હતા‌. યાર એ વખતે તો કેટલા નાના હતા. તુ કેવો મસ્ત ક્યુટ લાગે છે.... અક્ષત : હમમમ....અને હવે નથી લાગતો ?? રૂહી : બબુચક હવે તો હેન્ડસમ લાગે છે.....હીરો જેવો... અક્ષત : હવે બહુ બટર પોલિસ