આત્મહત્યા

  • 5.8k
  • 2
  • 1.1k

સ્માઈલી સાથે વાત થશે??" રોમી એ ડરતા ડરતા ફોન પર સ્માઈલી ના મમ્મી ને કહીયું.. " ના , બેટા એને થોડીક ટાઈમ એકલા જ રેહવું છે!" સ્માઇલી ના મમ્મી એ રોમી નવા કહીયું.. "આન્ટી એને સમજાવો ને મારે લાસ્ટ ટાઈમ વાત કરવી છે " રોમી એ રડતા રડતા કહીયું. "બેટા ના પાડે છે એ" સ્માઇલી ના મમ્મી એ કહીયું.. રોમી મન માં ને મન માં બસ મારી જ ભૂલ છે મને કોઈ પાસેથી પ્યાર મળીયો જ નહીં .. એક સ્માઇલી હતી એને પણ આજે મને મૂકી ને જતી રહી.. પપ્પા ને મમ્મી ના છૂટાછેડા થઈ ગયા છે મમ્મી મને મળવા