સનસેટ વિલા - ભાગ - ૧

(128)
  • 8.3k
  • 7
  • 4.4k

નમસ્તે મિત્રો કેમ છો બધા? મારી પાછળ ની ધારાવાહિક ને તમે બધા એ ખૂબ પસંદ કરી તમારા બધા નો ખૂબ ખૂબ આભાર. હવે હુ તમારી સમક્ષ નવી ધારાવાહિક "સનસેટ વિલા" લઈને આવ્યો છુ. આ ધારાવાહિક પ્રેમ પર નહિ પણ હોરર પર આધારીત છે. આ મારી પહેલી હોરર ધારાવાહિક છે. મિત્રો હુ આશા કરુ છુ કે તમને મારી આ ધારાવાહિક ગમશે. તો ચાલો હવે શરુ કરીએ ધારાવાહિક નો પહેલો ભાગ. . . ગુજરાત જિલ્લા મા આવેલુ શહેર સુરત. સુરત મા એક