પ્રલોકી - 5

(20)
  • 3.5k
  • 1
  • 1.6k

આપણે જોયું કે પ્રબલ નો ફોન આવે છે, પ્રલોકી ગુસ્સે થઇને ફોન કટ કરે છે. હવે જાણો આગળ. ફરી પ્રલોકી નો મોબાઈલ રણકવા લાગ્યો, પ્રબલ........ પ્રલોકી એ બૂમ પાડી ને એના હાથમાંથી ફોન છટકી ગયો, આખા શરીરે પરસેવો છૂટી ગયો, પ્રલોકી બેભાન થઈ જમીન ઉપર પછડાઈ પડી. પ્રલોકી, શુ થયુ ? ફોન મા પ્રત્યુષ બોલી રહયો હતો. પણ જવાબ ના મળતા પ્રત્યુષ ગભરાઈ ગયો. એ બધું કામ પડતું મૂકી ઘરે આવવા નીકળી ગયો. દસ મિનિટ નો રસ્તો તેને લાંબો લાગવા લાગ્યો. જેમ તેમ કરી તે પોતાના ફ્લેટ પર પહોંચ્યો,