ટોય જોકર

(52)
  • 6.7k
  • 3
  • 2.3k

અમેગા મોલ નો સમય હવે પૂર્ણ થવાના આરે હતો. શહેર ની મધ્ય માં આવેલા મોલ ના કારણે અહીં પબ્લિક સારું એવું એકઠું થતું. 11.30 થવા આવ્યા હતા માટે અહીંના નિયમ મુજબ આ મોલ 12 વાગ્યા સુધી જ ખુલો રાખી શકો તે નિયમ અહીં આવતા તમામ શહેરી લોકો જાણતા હોવાથી હવે ધીમે ધીમે મોલ ખાલી થતો જતો હતો. અમેગા મોલ માં ખાસ બાળકો માટેના રમત ના સાધન વધુ હોવાથી અહીં બાળકો ની ભીડ ખૂબ રહેતી. મોલ ત્રણ માળ નો હતો. ફસ્ટ ફ્લોર માં રેડીમેટ કપડાં અને એક અમેજોન ની બિગ બજાર